Activities & Celebration

ભાષા મંડળ

વિદ્યાર્થીનીઓની ભાષા-શુધ્ધિ, લેખન-વાંચન કૌશલ્ય, મૌલિકતા જેવા ગુણો વિકસાવવા ભાષા શિક્ષકો દ્વારા ભાષા મંડળ અંતર્ગત વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવે છે જેવી કે,

  • •   સુલેખન સ્પર્ધા,
  • •   પુસ્તકાલયની પ્રવૃતિઓ,
  • •    માતૃભાષા ગૌરવ દિનની ઉજવણી
  • •   હિન્દી દિનની ઉજવણી,
  • •   સ્વરચિત કવિતા સ્પર્ધા,

 

  • •   નિબંધ સ્પર્ધાઓ,
  • •   વકતૃત્વ સ્પર્ધાઓ,
  • •   કાવ્ય લેખન,
  • •   ક્વિઝ સ્પર્ધા,

 

ગણિત-વિજ્ઞાન મંડળ

  • •   તજજ્ઞ વકતવ્ય,
  • •   તજજ્ઞો દ્વારા પ્રયોગોનું નિદર્શન,
  • •   વિજ્ઞાન સેન્ટર મુલાકાત,
  • •   વિજ્ઞાનમેળાઓ,
  • •   વિજ્ઞાન દિવસની ઉજવણી,
  • •    ગણિત દિવસની ઉજવણી,

 

  • •    કોયડા ઉકેલ સ્પર્ધા,
  • •   સાયન્સ ક્વિઝ,
  • •    Inspire Award,
  • •   નિબંધ સ્પર્ધા ,
  • •    વકતૃત્વ સ્પર્ધાઓ,
  • •   પોસ્ટર સ્પર્ધા

 

કલાવર્તુળ

  • •   કલાવર્તુળ અંતર્ગત ચિત્ર સ્પર્ધાઓ,
  • •   અમૃત મહોત્સવ લોગો સ્પ્રર્ધા,
  • •   વેસ્ટમાંથી બેસ્ટ,
  • •   પોસ્ટર સ્પર્ધા
  • •   થીમ આધારિત બુલેટિન બોર્ડ પ્રવૃતિ,
  • •   આંતર શાળાકીય ચિત્ર સ્પર્ધાઓ,
  • •   લોક્વાર્તા,
  • •   સર્જનાત્મક કામગીરી,
  • •   ભરતનાટ્યમ,
  • •    કથ્થ્ક,
  • •   એકપાત્રીય અભિનય,
  • •   લગ્નગીત,
  • •    સમૂહગીત,
  • •   હાર્મોનિયમ,
  • •   રંગોળી સ્પર્ધા

 

ઈકો કલબ

  • •   સ્વચ્છતા પ્રવૃતિઓ,
  • •   વૃક્ષારોપણ,
  • •   પર્યાવરણ આધારિત ચિત્ર સ્પર્ધાઓ,
  • •   વકતૃત્વ સ્પર્ધાઓ,
  • •   નિબંધ સ્પર્ધા,
  • •   ક્વિઝ સ્પર્ધા,
  • •    આર્યવેદ ગાર્ડન,
  • •   વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી,
  • •   વિશ્વ પર્યાવરણદિનની ઉજવણી,
  • •    વિશ્વ ચકલી દિનની ઉજવણી,
  • •   શેરી નાટક,
  • •    પ્રકૃતિ શિક્ષણ શિબિર.

 

આરોગ્ય સમિતિ

  • •   હેલ્થ ચેકઅપ,
  • •   વિશ્વ યોગદિનની ઉજવણી,
  • •    યોગપ્રવૃતિઓ,
  • •    પ્લાસ્ટિક મુક્ત ભારત,
  • •    પોષણ સપ્તાહની ઉજવણી,
  • •   સેનેટરી નેપકિન્સ વિતરણ,
  • •    Hb તથા કૃમિનાશક ગોળીઓનું વિતરણ

 

વિવિધ ઉજવણી

  • •    ગૌરીવ્રત ઉજવણી જેવી કે મહેંદી સ્પર્ધા, કેશ ગુંફન, દેશભક્તિ ડાન્સ,સોલો ડાન્સ, વન મિનિટ ગેમ શો, આરતી સુશોભન, ફેશન શો વગેરે
  • •   કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ.
  • •   સ્વાતંત્ર્ય દિનની ઉજવણી,
  • •   પ્રજાસત્તાક દિનની ઉજવણી,
  • •   જન્માષ્ટમીની ઉજવણી,
  • •   શિક્ષકદિનની ઉજવણી,
  • •   નવરાત્રીની ઉજવણી,
  • •   માતૃભાષા દિનની ઉજવણી,
  • •   ગાંધીજીની જન્મજયંતીની ઉજવણી,
  • •   વાર્ષિક રમતોત્સવ,
  • •   નાતાલની ઉજવણી,
  • •   ફૂડકોર્ટ

અન્ય પ્રવૃતિઓ જેવીકે

  • •    શાળા પંચાયત ચૂંટણી
  • •    શ્રેષ્ઠ વિધાર્થી એવોર્ડ –દર માસે –દરેક વર્ગમાંથી એક વિદ્યાર્થીને
  • •    સ્ટુડન્ટ ઓફ ધ યર
  • •    ઈનામ વિતરણ

 

NCC

  • •   ધોરણ ૮ અને ૯ માં NCC ની પ્રવૃતિઓ થાય છે.
  • •   ૫૦ વિદ્યાર્થીનીઓનું ટ્રુપ છે.