OUR VISION & MISSION


OUR VISION

  • >>     આધુનિક સમયની માંગ મુજબ ઉત્તરોત્તર પ્રગતિ કરી દેશ અને દુનિયામાં પોતાનું,શાળાનું તથા માતા-પિતાનું નામ રોશન કરી દેશના વિકાસમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપે એવી દીકરીઓને તૈયાર કરવી.


OUR MISISON

  • >>    “બાળકની અંદર જે કંઈ સર્વોત્તમ છે તેનો વિકાસ પ્રશંસા તેમજ પ્રોત્સાહન દ્વારા કરી શકાય છે.”
    આ ઉક્તિને સાર્થક કરવા યોગ્ય શિક્ષણની સાથે આધુનિક યુગમાં દીકરીને સક્ષમ બનાવવા,તેના આંતરિક મૂલ્યો જેવા કે શિસ્ત,સાહસ,સહનશીલતા,ભારતીય સંસ્કૃતિનું ગૌરવને વિકસાવવા માટે વિવિધ પ્રવુત્તિઓનું આયોજન કરવું.




“શિક્ષકનું સાચા હ્રદયથી વાવેલું નિષ્ફળ જતું નથી, હા, ક્યારેક ઉગવામાં વાર લાગે, પરિણામ પ્રગટ ન હોય, પરંતુ અસર તો થાય જ શિક્ષક જીવનની આ જેવી તેવી સાર્થકતા નથી”
- મનસુખસલ્લા